‘કસમ સે’ ફેમ રોશની ચોપરા છે 40ની પણ લાગે છે 25ની, શેર કર્યા વેકેશનના ફોટોઝ

2020-01-08 2

ટીવી એક્ટ્રેસ રોશની ચોપરા હાલ ટેલિવૂડથી દૂર છે, પરંતુ સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ રહે છે રોશનીએ હાલમાં જ માલદીવ વેકેશનની તસવીરો શેર કરી છે, જેમાં તેનો બૉલ્ડ અંદાજ જોવા મળ્યો રોશની તેના બૉલ્ડ લૂકના કારણે જ ચર્ચામાં રહે છે રોશનીએ ટીવીની દુનિયામાં તેની ફિટનેસ જાળવી રાખી છે 40 વર્ષીય આ એક્ટ્રેસ 2 બાળકોની માતા છે પરંતું સ્લિમ બૉડીના કારણે તે 25ની ઉંમરની લાગે છે કામથી રિલેક્સ થવા રોશનીએ માલદિવમાં ફેમિલિ ટાઇમ સ્પેન્ડ કર્યોજેના ફોટોઝ તેના ફેન્સને પણ પસંદ આવી રહ્યા છે

Free Traffic Exchange

Videos similaires