ઈરાને અમેરિકી એરબેઝ પર બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો

2020-01-08 12,267

ઈરાને જનરલ કાસીમ સુલેમાનીની હત્યાનો બદલો લેવા માટે બુધવારે સવારે ઈરાકમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણા પર હુમલો કર્યો છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈરાને ઈરાકના અનબરમાં આવેલા એન એલ-અસદ બેઝ અને ઈરબિલમાં એક ગ્રીન ઝોન (અમેરિકન સૈન્ય ઠેકાણા) પર 12થી વધારે બેલિસ્ટિક મિસાઈલ છોડવામાં આવી છે ન્યૂઝ એજન્સી એએફપી પ્રમાણે, ત્યારપછી ઈરાકના આકાશમાં મિલેટ્રી જેટ્સની હલચલ જોવા મળી હતી

Videos similaires