Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંઈરાને અમેરિકી એરબેઝ પર હુમલો કર્યો છેઈરાન દ્વારા બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કરાયો છેઆ હુમલા બાદ અમેરિકાએ ઈરાક અને ઈરાન માટે પોતાની હવાઈ સેવાને રોકી દીધી છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું