ભાજપના કોર્પોરેટરનો ડાન્સિંગ વીડિયો વાઈરલ, મંત્રાલયે ‘સ્વચ્છતા દૂત’તરીકે નોમિનેટ કર્યા

2020-01-07 2

મધ્ય પ્રદેશના ભોપાલના વોર્ડ 45ના ભાજપ કોર્પોરેટરે સ્વચ્છતાના સોંગ સાથે કરેલા ડાન્સનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેમણે બોલિવૂડના નહીં પણ મિશન સ્વચ્છતાઅંતર્ગત બનાવેલા ગીત પર ડાન્સ કર્યો હતો મોનૂ ગોહિલ નામના આ કોર્પોરેટરનો વીડિયો એટલો વાઈરલ થયો હતો કે શહેરી વિકાસ મંત્રાલયે તેમને ‘સ્વચ્છતા દૂત’તરીકેનોમિનેટ કર્યા હતા ‘ગાડીવાલા આયા કચરા નીકાલ’ પર નાચીને તેમણે ભોપાલવાસીઓ અને દેશવાસીઓને સફાઈની અપીલ કરી હતી તમને જણાવી દઈએ કે સ્વચ્છતામિશન હેઠળ ભોપાલને દેશમાં નંબર વન બનાવવા માટે રાત-દિવસ સાફ સફાઈ થઈ રહી છે જેના અનુસંધાને જ આ પ્રકારનો પ્રયોગ પણ હાથ ધરાયો હતો

Videos similaires