દેશની પુત્રીને આજે ન્યાય મળ્યો છે - નિર્ભયાની માતા આશા દેવી

2020-01-07 5,153

નિર્ભયા મામલામાં કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યા બાદ નિર્ભયાની માતાએ કહ્યું મારી પુત્રીને આજે ન્યાય મળ્યો છે બીજી તરફ ડેથ વોરન્ટ અરજી પર કોર્ટમાં સુનાવણી દરમિયાન એક એવી ક્ષણ પણ આવી જ્યારે એક ઓરોપીની માતા રડી પડી આ અંગે નિર્ભયાની માતાએ કહ્યું કે અમે તો વર્ષોથી રડી રહ્યા છીએ આ પહેલા નિર્ભયાના વકીલોએ ડેથ વોરન્ટ ઈસ્યુ કરવાની માંગ કરી હતી જોકે આ પછી પણ 14 દિવસનો સમય હોય છે ત્યાં સુધી આરોપી ઈચ્છે તો કાયદાકીય મદદ લઈ શકે છે

Videos similaires