યુવતીની હત્યા મામલે ફરિયાદ ન નોંધાતા રાત્રે યુવાને SPને ખખડાવ્યા

2020-01-07 14,104

મોડાસા:તાલુકાના સાયરાની ગુમ યુવતીનો ગામની સીમમાં લટકતી લાશ પાંચ દિવસે મળી હતી કલાકો લટકતી રહ્યા બાદ પોલીસની સમજાવટથી ઉતારીને પોસ્ટમોર્ટમ કરાયું હતું પરંતુ એફઆઈઆર ન નોઁધાતા પરિવારે લાશની અંતિમવિધિ કરી નથી અને મોડાસા પોલીસ સ્ટેશન આગળ વિરોધ કરી રહ્યો છે અને ધરણાં પર ઉતર્યો છે ત્યારે કેવલસિંહ રાઠોડ નામના યુવાન ગઈકાલે રાત્રે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને તેણે જિલ્લાના એસપી મયુર પાટીલનો ઉઘાડો લીધો હતો એફઆઈઆઈ નોંધવા માટે તેણે આક્રોશ સાથે રજૂઆત કરી હતી હાલ આ બનાવના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે આ ઘટનામાં ચારેક વીડિયો હાલ ફરી રહ્યા છે જેમાં બે વીડિયોમાં એક સરખી વાત છે પરંતુ થોડો સમય અને એંગલનો ચેન્જ છે

Videos similaires