JNUમાં થયેલ હિંસાને લઇને એક તરફ આક્રોશ છે તો બીજી બાજુ મુંબઈનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે મુંબઈમાં ગેટ વે ઓફ ઈન્ડિયા પાસે થયેલ પ્રદર્શનમાં એક અંકલ આઝાદીના નારા પર ડાન્સ કરતા જોવા મળ્યા હતાઆ વીડિયો સ્ક્રીન રાઇટર રામકુમાર સિંહે ટ્વિટ કર્યો છે, જે વાઇરલ થઈ રહ્યો છે