હવામાં વિમાનનું ટાયર લૅન્ડિંગ ગિયરથી અલગ થયું, મુસાફરે પાઈલટને જાણ કરતાં મોટી દુર્ઘટના ટળી

2020-01-06 6,294

કેનેડામાં એક યાત્રી દ્વારા વિમાનનો વીડિયો રેકોર્ડ કરવાના કારણે 46 લોકોનો જીવ પણ બચી ગયો હતો શુક્રવારે મૉન્ટ્રિયલ ટ્રૂ઼ડો એરપોર્ટ પરથી ઉડાન ભરનાર એર કેનેડા 8684વિમાન સાથે આ દુર્ઘટના થઈ હતી વિમાનને ઉડાન ભરી કે તરત જ થોડી સેકન્ડમાં જ તેનું એક ટાયર અલગ થઈ ગયું હતું તત્કાળ જ તેની જાણ પાઈલટને કરવામાં આવતાંતેમણે વિમાનને સલામત રીતે ઉતરણ પણ કરાવ્યું હતું
મુસાફરને કંઈક અજુગતું લાગતાં જ તેણે ટાયરનો વીડિયો રેકોર્ડ કર્યો હતો આગ લાગ્યાની થોડીવારમાં જ હવામાં જ ટાયર અલગ થઈ ગયું હતું ઘટનાની જાણ પાઈલટનેકરાતાંતેણે તેમના અનુભવના આધારે પરિસ્થિતિની ગંભીરતા પારખીને એક ટાયર સાથે જ પ્લેનનું ફરીથી એરપોર્ટ પર લેન્ડિંગ કરાવવામાં સફળતા મેળવી હતી જેજએવિએશનના પ્રવક્તાએ પણ પાઈલટની સૂઝબૂઝના વખાણ કર્યા હતા

Free Traffic Exchange

Videos similaires