પાલનપુરનો 4 વર્ષનો બાળક રામાયણ,મહાભારતનું જ્ઞાન ધરાવે છે

2020-01-06 3,438

પાલનપુરઃ પાલનપુરનો 4 વર્ષીય બાળક કે જે પોતાની રમતની ઉંમરમા હિન્દુ સંસ્કૃતિના પાઠો ભણવા લાગ્યો છેપોતે વાંચતા શીખે તે પહેલા જ બાળક રામાયણ,મહાભારતનુ મોટાભાગનુ જ્ઞાન ધરાવતો થઇ ગયો છેજ્યારે શિવતાંડવ,હનુમાન ચાલીસા સહિત નરસિંહ મહેતાની હુંડી પોતાના મુખેથી ઉચ્ચારતા લોકો અચરજ પામે છે

Videos similaires