બૉલિવૂડ એક્ટ્રેસસારા અલી ખાને ન્યૂ યરમાલદીવ્સમાં મનાવ્યું હતુજ્યાં ભાઈ ઈબ્રાહિમ અને મમ્મી અમૃતા સાથે ખુબ મસ્તી કરી હતીસારાએ માતાની પાછળ બેસીને રાઇડની પણ મજા માણી, ત્યારે સારા અલી ખાનનો વધુ એક વીડિયો વાઇરલ થયો છેઆ વીડિયોમાં સારા વ્હાઇટ બિકિનીમાં દરિયાની વચ્ચે જોવા મળી સારા પાણીમાં તરતી જલપરી લાગી રહી છે સારાએ વીડિયો પોસ્ટ કરતા લખ્યું જો સ્વર્ગનો કોઈ રંગ છે તો આ છે