ભાઠેનાં વિસ્તારમાં પેટ્રોલ પંપ પર સામાન્ય બોલાચાલીમાં અસામાજિક તત્વોએ તલવાર સાથે હોબાળો મચાવ્યો

2020-01-04 478

સુરતઃભાઠેના વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર અસામાજિક તત્વોએ તોફાન મચાવ્યું હતું પેટ્રોલ પંપના કર્મચારી સાથે સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાયેલા અસામાજિક તત્વોએ તલવાર,પાઈપ અને લાકડી વડે ડરનો માહોલ પેદા કર્યો હતો પેટ્રોલ પંપના કર્મચારીઓને માર પણ મારવામાં આવ્યો હતો સમગ્ર મુદ્દે પેટ્રોલ પંપ દ્વારા હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ ન કરાઈ હોવાનું સામે આવ્યું છે

Videos similaires