અંકલેશ્વરના ભરણ ગામે દીપડાએ પાંચ વર્ષના બાળકને મોતને ઘાટ ઊતાર્યો

2020-01-04 2,305

શેરડીની કાપણી વખતે ખેતમજૂરી કરતાં પરિવારના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો ચહેરા અને ગળાના ભાગે ગંભીર ઈજા થતાં કિશનને સારવાર માટે કોસંબાથી સુરત સિવિલ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું આ તરફ વનવિભાગે દીપડાને પકડવા માટે ખેતરમાં પાંજરું ગોઠવ્યું છે

Videos similaires