સપના જોઈને તેને પુરા કરવા માટે કઠોર પરિશ્રમ કરનાર જ સફળતા પ્રાપ્ત કરી શકે છે

2020-01-04 39

જે માણસનો ધ્યેય સ્પષ્ટ હોય, અને તેને પ્રાપ્ત કરવા માટે અથાગ પુરુષાર્થ કરવાની જેનામાં તૈયારી હોય એને આ દુનિયાની કોઈપણ તાકાત સફળતા પ્રાપ્ત કરવામાં રોકી શકતી નથી જીંદગીમાં કાંઈક પામવું છે, તો સપનાં જુઓ, અને સપનાં પૂરાં કરવા માટે પુરુષપ્રયત્ન પણ કરોતમારે જેવા બનવું હોય તેવા, તમો સપનાં સેવોતો તમે તેવા અવશ્ય બની શકશો

Videos similaires