વિઝા આપવા માટે અમેરિકામાં કેવી સીસ્ટમ છે?

2020-01-04 1,968

વીડિયો ડેસ્કઃ DivyaBhaskarcom નો ઈમિગ્રેશન પરના ખાસ કાર્યક્રમ IMMIGRATION ADVICE ના આજના એપિસોડમાં ઈમિગ્રેશન એક્સપર્ટ રમેશ રાવલ આપશે એડવાઈસ નેહા પટેલનો સવાલ હતો કે, ‘2007માં વિઝા માટે મેં એપ્લાય કર્યું હતું, તે રિજેક્ટ થયો છે કારણ કે, મારી સિસ્ટરે ટૂરિસ્ટ વિઝા પર અમેરિકા જઈને લગ્ન કરી લીધાં હતાં મારા પેરેન્ટ્સ મારી સાથે આવવા એપ્લાય કરે તો, વિઝા મળે? પેરેન્ટ્સ સિવાય મારા મધર એપ્લાય કરે તો વિઝા મળે? અને મારા ફાધર બેન્ક મેનેજર છે તે એકલા એપ્લાય કરે તો વિઝા મળે?’ ત્યારે આ વીડિયોથી તમે પણ જાણો કે રમેશ રાવલ શું અડવાઈસ આપે છે

Videos similaires