ઉત્તર 24 પરગણા જિલ્લાના નેૈહાટીમાં ફટાકડાની ફેકટરીમાં બ્લાસ્ટથી 5 લોકોના મોત

2020-01-04 264

પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના નૈહાટી વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેકટરીમાં બ્લાસ્ટ થતા 5 લોકોના મોત થયા છે હાલ આગને કાબુમાં લેવા માટે ઘણા ફાયરબ્રિગેડના વાહનોને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે જોકે હજી સુધી આગ કયાં કારણોસર લાગી તે જાણી શકાયું નથી

Videos similaires