ભારતને બદનામ કરવાના આશયથી ઈમરાનનો જુઠ્ઠાણું ફેલાવવાનો નિષ્ફળ પ્રયાસ

2020-01-04 2,865

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંપાકિસ્તાન દ્વારા ભારતને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ થયો છેઇમરાન ખાને બાંગ્લાદેશમાં થયેલા દેખાવોનો વીડિયો ટ્વિટ કરી કહ્યુ કેઉત્તર પ્રદેશમાં પોલીસ મુ્સ્લિમો પર અત્યાચાર કરી રહી છેઇમરાને ટ્વિટ કરી કહ્યું હતું કે મોદી સરકાર ભારતીય મુસ્લિમો પર હુમલા કરી રહી છે જો કે ટ્વિટર યુઝર્સ દ્વારા ટ્રોલ કરવામાં આવ્યા બાદ ઇમરાનને પોતાની ભૂલ સમજાઇ હતી અને તેમણે આ ટ્વિટ હટાવી લીધું હતું આ ઉપરાંત અન્ય મહત્વના તમામ સમાચારો જોઈશું

Videos similaires