હોંગકોંગમાં નવા વર્ષની માર્ચ બાદ પોલીસે 400 પ્રદર્શનકારીઓની ધરપકડ કરી

2020-01-03 27

હોંગકોંગમાં નવા વર્ષે પ્રદર્શનકારીઓની સરકાર વિરોધી માર્ચ કરી જેમાંગેરકાયદે એકઠા થવા અને હથિયાર રાખવાના આરોપમાં પોલીસે 400 લોકોની ધરપકડ કરી છે,આ માર્ચમાં અંદાજે 10 લાખથી વધુ લોકો જોડાયા હતા પ્રદર્શનકારીઓએ પોલીસના આદેશની અવગણના કરી જે બાદ પોલીસ અને કટ્ટર પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ અમુક પ્રદર્શનકારીઓએ પથ્થર અને મોલોટોવ કૉકટેલ ફેંકવાનું શરૂ કર્યું દુકાનો અને બેંકોમાં આગ લગાવવાના પ્રયાસો કર્યાપોલીસે ભીડને કાબુમાં લેવા ટીયર ગેસના સેલ છોડ્યા માર્ચમાં અડગ રહેલા પ્રદર્શનકારીઓએ માનવસાંકળ કરી ત્યાંથી હટવાની ના પાડી બાદમાં પોલીસે તેમની ધરપકડ કરવી પડી

Videos similaires