અમૃતાએ ચલાવી જેટ સ્કી, માલદીવ્સમાં સારાએ ભાઈ અને માતા સાથે સેલિબ્રેટ કર્યું ન્યૂ યર

2020-01-03 16,472

સારા અલી ખાન હાલ માતા અને ભાઈ સાથે માલદીવ્સમાં છે,નવા વર્ષને સેલિબ્રેટ કરવા સારાએ માલદીવ્સને પસંદ કર્યું છે જેના ફોટોઝ અને વીડિયો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે સારાએ બિકિનીમાં દરિયા વચ્ચે પોઝ પણ આપ્યા હતા સાથે જ ભાઈ ઈબ્રાહિમ સાથેના ફોટોઝ શેર કર્યાં હતા,આ વચ્ચે સારા અને અમૃતા સિંહનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં અમૃતા જેટ સ્કી ચલાવતી જોવા મળી રહી છેસારા મમ્મીની પાછળ બેસીને રાઇડની મજા લેતી જોવા મળી છેસોશિયલ મીડિયા પર મા-દીકરીનો વીડિયો વાઇરલ થયો છે

Videos similaires