વલસાડના ઉદવાડામાં બાઈક ચાલક રેલવે ફાટક સાથે ભટકાયો

2020-01-03 10,655

વલસાડ: ‘ઝડપની મજા અને મોતની સજા’ કહેવતને સાર્થક કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે ઉતાવળની લ્હાયમાં એક બાઈક ચાલક બંધ થતા રેલવે ફાટક સાથે ભટકાયો હતો જોકે, હેલ્મેટ હોવાથી તેનો જીવ બચ્યો હતો મળતી માહિતી મુજબ આ વીડિયો વલસાડ જિલ્લાના ઉદવાડા રેલવે ફાટકના હોવાનું સામે આવ્યું છે રેલવે ફાટક સાથે અથડાયા બાદ બાઈકચાલક નીચે પટકાયો હતો આ ઘટનામાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થઈ હતી

Videos similaires