મોદીએ ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનો પ્રારંભ કરાવ્યો, કહ્યું-પ્રયોગશાળામાં પ્લાસ્ટિકનો વિકલ્પ શોધવો પડશે

2020-01-03 1,102

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે 107મો ‘ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ’નું ઉદ્ધાટન કર્યું અહીંયા તેમણે કહ્યું કે, પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે દુનિયાના વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં પ્લાસ્ટિકનો વિકલ્પ શોધવો જોઈએ ખેતીના વિકાસ સાથે સાથે પર્યાવરણની અનુકૂળ ઉર્જાના ઉત્પાદન પર ભાર આપવાની જરૂર છેમોદીએ કહ્યું તે, ગત વખતે જ્યારે હું આવ્યો હતો ત્યારે ચંદ્રયાન લોન્ચ થઈ રહ્યું હતું રિસર્ચનું ઈકોસિસ્ટમ આ શહેરે વિકસિત કર્યું છે, જેની સાથે જોડાવાનું દરેક યુવાનનું સપનું હોય છે પણ સપનાનો આધાર માત્ર પોતાની પ્રગતિ સાથે નહીં પણ દેશ માટે કંઈક કરવાના સપના સાથે જોડાયલો છે