નોન ગ્લેમરસ અવતારમાં જોવા મળતી ભૂમિએ બિકિનીમાં શેર કર્યો વીડિયો

2020-01-03 16,102

બૉલિવૂડમાં પોતાની એક્ટિંગથી સૌકોઈને પ્રભાવિત કરનાર ભૂમિ પેડનેકર તેની મોટાભાગની ફિલ્મોમાં નોન ગ્લેમરસ અવતારમાં જ જોવા મળે છે ત્યારે હાલ તે તેના એક વીડિયોને લઇને ચર્ચામાં છે ભૂમિનવા વર્ષને આવકારવા દરિયામાં મોજ મસ્તી કરતી જોવા મળી અને એ પણ બિકિનીમાં, ભૂમિનો આ બિકિની વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે

Videos similaires