રાધનપુરના મેમદાબાદ- કોલપુર પાસે ખેડૂતોએ અવરજવરમાં મુશ્કેલી થતાં ટ્રેનો રોકી, પોલીસ પહોંચતા દોડધામ

2020-01-02 464

પાટણ:રાધનપુર તાલુકાના મેમદાબાદ કોલપુર નજીકે ખેડૂતોએ ફાટકના કારણે અવર-જવરમાં મુશ્કેલીઓ પડતા ખેડૂતો આક્રોશ વ્યક્ત કર્યો હતો 25થી વઘધારે ખેડૂતો રેલાના પાટા પર આડા પડીને ટ્રેન રોકી દીધી હતી ખેડૂતો તેમને પડતી તકલીફને લઈને અગાઉ આવેદનપત્ર આપ્યું હતું પરંતુ સમાધાન ન થતા આજે અચાનક ખેડૂતોએ ભેગા થઇ રેલ રોકો આંદોલન ચલાવ્યું હતું ટ્રેનોને રોકાતા પોલીસ દોડી ગઈ હતી જેને પગલે દોડધામ મચી હતી

Videos similaires