જામનગર:રાજકોટ-જામનમગર હાઇવે પર ખીજડીયા બાયપાસ પાસે એક સલ્ફર કેમિકલ ભેરેલું ટેન્કર કોઇ કારણોસર પલ્ટી મારી ગયું હતું આથી ટેન્કરમાં ડેમેજ પહોંચતા આગ લાગી હતી આ ઘટનાની જાણ થતા ફાયર અને પોલીસની ટીમ દોડી ગઇ હતી અને આસપાસનો વિસ્તાર કોર્ડન કર્યો હતો તેમજ બંને સાઇડ હાઇવે પરથી પસાર થતા વાહનોને રોકી દેવામાં આવ્યા હતા ટેન્કરમાં લાગેલી આગ બૂઝાવવા ફાયર ફાઇટરના જવાનો પાણીનો મારો ચલાવી રહ્યા છે જો કે, કોઇ જાનહાનિ સર્જાઇ નથી ટેન્કરમાંથી કેમિકલ બહાર નીકળી રોડ પર વહેવા લાગ્યું હતુંજામનગર:રાજકોટ-જામનમગર હાઇવે પર ખીજડીયા બાયપાસ પાસે એક સલ્ફર કેમિકલ ભેરેલું ટેન્કર કોઇ કારણોસર પલ્ટી મારી ગયું હતું આથી ટેન્કરમાં ડેમેજ પહોંચતા આગ લાગી હતી આ ઘટનાની જાણ થતા ફાયર અને પોલીસની ટીમ દોડી ગઇ હતી અને આસપાસનો વિસ્તાર કોર્ડન કર્યો હતો તેમજ બંને સાઇડ હાઇવે પરથી પસાર થતા વાહનોને રોકી દેવામાં આવ્યા હતા ટેન્કરમાં લાગેલી આગ બૂઝાવવા ફાયર ફાઇટરના જવાનો પાણીનો મારો ચલાવી રહ્યા છે જો કે, કોઇ જાનહાનિ સર્જાઇ નથી ટેન્કરમાંથી કેમિકલ બહાર નીકળી રોડ પર વહેવા લાગ્યું હતું