એક્શન અને ઈમોશનથી ભરપૂર છે બાબુભાઈ સેન્ટિમેન્ટલ, 17 જાન્યુ.એ રિલીઝ થશે

2020-01-01 5,523

17 જાન્યુઆરીએ રિલીઝ થનારી ફિલ્મ બાબુભાઈ સેન્ટિમેન્ટલનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે મિલન શર્મા દ્વારા દિગ્દર્શિત કરાયેલી આ ફિલ્મમાં હીરો આઈપીએસ ઓફિસર બનવા ઈચ્છે છે સમાજમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે આટલું જ નહીં, ફિલ્મનો હીરો બાબુ થોડો સેન્ટિમેન્ટલ પણ છે ફિલ્મમાં હીરોની આઈપીએસ ઓફિસર બનવાની જર્ની છેટ્રેલરમાં પણ સસ્પેન્સ, ઈમોશન, એક્શન અને થ્રિલનું એલિમેન્ટ પણ છે આ ફિલ્મમાં લીડ એક્ટર તરીકે નક્ષરાજ અને તેમની સામે શિવાની જોષી જોવા મળશે

Videos similaires