2020ની શરૂઆત સાથે ભુજ ગુજરાતનું સૌથી ઠંડું શહેર, તાપણા કરીને લોકોએ ઠંડીથી રાહત મેળવી

2020-01-01 2,383

દયાપર/ ભુજ:આજે 2020 નવા વર્ષનો પ્રારંભ થયો છે સાથે જ કચ્છમાં કાતિલ ઠંડીએ ભરડો લેતાં જન જીવન પર અસર જોવા મળી રહી છે ભુજમાં પણ નીચા તાપમાનનો પારો 70 ડિગ્રી સુધી સરકવાથી રાજ્યનું શીત શહેર બન્યું હતું જ્યારે નલિયા 76 ડિગ્રી સાથે બીજા નંબરે રહ્યું છે જેને પગલે કચ્છના સરહદી વિસ્તાર લખપત સહિતના વિસ્તારોમાં લોકોએ તાપણાં કરીને ઠંડીથી બચવા માટે પ્રયાસ કર્યો હતો તો ગરમ કપડાં પહેરીને ઠંડીથી રક્ષણ મેળવતા જોવા મળ્યા હતા આગામી બેથી ત્રણ દિવસ સુધી ઠંડીનો પારો નોંધપાત્ર રીતે ઉંચો જવાની શક્યતા નહિવત છે તેમ હવામાન વિભાગમાંથી જાણવા મળ્યું હતું

Videos similaires