વડાપ્રધાને વીડિયો સોંગ શેર કરીને નવા વર્ષની શુભેચ્છાઓ આપી

2020-01-01 1

નવા વર્ષના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની યૂટ્યૂબ ચેનલ પર અપલોડ કરાયેલા વીડિયો થકી દેશવાસીઓેને 2020નું વર્ષ ભવ્યાતિભવ્ય હોય તેવી શુભકામનાઓઆપી છે યુવા સિંગર દ્વારા કમ્પોઝ કરાયેલા આ ગીતને તેમણે પહેલા ટ્વિટર પર રિટ્વિટ કરીને લખ્યું હતું કે સુંદર સંકલન! 2019ની અમારી સિદ્ધીઓને સરસ રીતે આ ગીતમાંસાંકળી લેવાઈ છે આશા છે કે 2020માં ભારતને બદલવામાં અને 130 કરોડ ભારતીયોના જીવનને સશક્ત બનાવવા માટે લોકોના પ્રયત્નોને ચાલુ રાખી શકીશું

‘દેખો પકડો જા રહા હૈ ઉન્નીસ, નયે જોશ કે સાથ દેખો આ રહા હૈ બીસ ’શબ્દો સાથે જ દેશ અને સરકારની અનેક સફળતાઓને વણી લેવાઈ છે અનેક યૂઝર્સે પણ જોશસભરઆ ગીતના વખાણ કર્યા હતા

Videos similaires