રાયપુરમાં CRPF જવાનોએ ડાન્સ કરી નવા વર્ષ 2020ને વધાવ્યું

2020-01-01 39

નવા વર્ષની દેશભરમાં દબદબાભેર ઉજવણી થઈ હતી લોકોએ અલગ-અલગ જગ્યાએ ફટાકડા ફોડી નવા વર્ષ 2020ને વધાવ્યું છત્તીસગઢના રાયપુરમાં CRPF જવાનોએ ડાન્સ કરીને 2020ની શુભ શરૂઆત કરી હતી ‘હવનકુંડ મસ્તોંકા ઝુંડ’ ગીત પર જવાનો મનમુકીને નાચ્યાલોકોએ સોશિયલ મીડિયા પર વીડિયોને ખૂબ પસંદ કર્યો છે

Videos similaires