કેનેડામાં PNP લેવા IELTSમાં દરેક મોડ્યુલ્સમાં 6 બેન્ડ્સ ફરજિયાત છે?

2020-01-01 2,515

વીડિયો ડેસ્કઃ Divyabhaskarcomના સ્પેશિયલ પ્રોગ્રામ ઈમિગ્રેશનમાં આપનું સ્વાગત છે વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર વિઝા સંબંધિત દરેક સમસ્યાઓના જવાબ આપશે આજના એપિસોડમાં અમદાવાદથી શૈલેષ પટેલે પૂછ્યું છે કે, ‘કેનેડા PNP(પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામ) લેવા માટે IELTSમાં 6 બેન્ડ્સ દરેક મોડ્યુલ્સમાં ફરજિયાત છે કે, નહીં?’ જાણો વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કરનો જવાબ

Videos similaires