કચ્છમાં રણોત્સવ ચાલી રહ્યો છેરણોત્સવમાં આવતા પ્રવાસીઓ ધોરડો ખાતેની ટેન્ટ સિટીમાં રોકાવાનું પસંદ કરે છેટેન્ટ સિટીમાં રોકાણ કરતા પ્રવાસીઓ માટે અહીની રાત ખૂબ આનંદ આપનારી હોય છેરાતના સમયે ટેન્ટ સિટીનો નજારો કઈક જૂદો જ હોય છેટેન્ટ સિટીની અંદર આવેલ હાટમાં લોકો ખરીદી કરે છેરાત્રી ભોજન લીધા બાદ પ્રવાસીઓ માટે કલ્ચરલ એક્ટિવિટી આકર્ષણનું કેન્દ્ર બને છેઆથી કહી શકાય કે ટેન્ટ સિટીની દરેક રાત થર્ટી ફર્સ્ટની રાતને ભૂલાવી દે છે