Speed News: અમદાવાદ સહિત રાજ્યભરમાં ડાન્સપાર્ટીઓ સાથે નવા વર્ષની ઉજવણી

2019-12-31 2,563

અમદાવાદ સહિત રાજ્યભરમાં ડાન્સપાર્ટીઓ સાથે નવા વર્ષની ઉજવણી થશે
અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત સહિતના શહરોમાં યંગસ્ટર્સમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ માટે મોટાભાગની હોટલ-રેસ્ટોરન્ટ્‌સ, કલબ-ફાર્મહાઉસ અને પાર્ટી પ્લોટોમાં ડાન્સ પાર્ટી, ડિનર પાર્ટી, ડીજેના તાલ સહિતના રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે

Videos similaires