પાદરા તાલુકા પંચાયતની તિથોર બેઠક પર ભાજપના ઉમેદવાર હરમાન પરમારનો વિજય, સમર્થકોએ ઉજવણી કરી

2019-12-31 188

વડોદરાઃપાદરા તાલુકા પંચાયતની તિથોર બેઠકના કોંગ્રેસના સભ્ય જશભાઈ પરમારનું અવસાન થતાં ખાલી પડેલ બેઠક માટે પેટાચૂંટણી યોજાઇ હતી જેમાં ભાજપે કોંગ્રેસ પાસેથી તિથોર બેઠક આંચકી લીધી છે અને ભાજપના હરમાનભાઇ પરમારનો 713 મતે ભવ્ય વિજય થયો છે પાદરાના માજી ધારાસભ્ય દિનેશ પટેલ(દિનુમામા) મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ભાજપના વિજય બદલ મતદારો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો

Videos similaires