ડીસાના રામસણમાં ચોરોએ મંદિર સહિત 9 મકાનોમાં 10 લાખથી વધુની ચોરી કરી

2019-12-31 117

ડીસા:બનાસકાંઠા જિલ્લામાં કડકડતી ઠંડીમાં ચોરો બેફામ બન્યા છે અને ઠંડીનો ચમકારો વધતાં જ તસ્કરો પણ સક્રિય થયા છે ડીસા તાલુકાના રામસણ ગામે રાત્રીના સમયે તસ્કરોએ ગામની લાઇટ બંધ કરી મંદિર સહિત 9 રહેણાંક મકાનમાં 10 લાખ કરતા વધુની માલમત્તાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે જે મામલે સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Videos similaires