ઉદ્ધવ ઠાકરે વિશે સોશિયલ મીડિયા પર ટિપ્પણી બદલ મહિલા શિવસૈનિકે સરકારી કર્મચારી પર કાળીશાહી રેડી

2019-12-31 86

શિવસેના મહિલા કાર્યકર્તાએ સરકારી કર્મચારીનું જાહેરમાં અપમાન કર્યું હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે જેમાં મહિલા શિવસૈનિકે કર્મચારી પર કાળી શાહી ભરેલી બોટલ રેડીને તેની સાથે શાબ્દીક ટપાટપી કરી હતી ભોગ બનનાર સરકારી કર્મચારીએ ઉદ્ધવ ઠાકરે વિશે સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરી હતી જેના દાઝ રાખીને મહિલા શિવસૈનિકોએ સરકારી કર્મચારીને ધમકી આપીને તેના પર કાળીશાહી ફેંકી હતી ‘ઉદ્ધવ વિશે કોઈ કમેન્ટ કરતા નહીં, કહીને મહિલા શિવસૈનિકે કર્મચારીને ધમકી પણ આપી હતીશિવસેના મહિલા કાર્યકર્તાની ગેરવર્તણૂંકનો વીડિયો વાઈરલ થયો છે

Videos similaires