ઈસ ર૦ર૦ નું નૂતન વર્ષ એટલે નવા વિચાર અને નવી દિશા સાથે,નવીન રીતે જીવન જીવવાનું વર્ષજિંદગી આગળ વધતી જ રહેવાની છે દરરોજ સવાર પડે અને સૂર્યદય થાય છેતેમ આપણે આ નવા વર્ષમાં કાંઈક નવું કરીએ, નૂતન રીતે જીવન જીવીએ, સાચી સમજણને દ્રઢ કરીએ જીવનમાં કાંઈક સફળતાના શિખરો સર કરવા માટે પ્લાનીંગ કરીએ નવા વર્ષને ખાસ બનાવવા માટે શું કરવું?? તે જાણવા જુઓ આ વીડિયો