મલાઇકા અરોરાએ ગોવામાં કર્યું 2020નું સ્વાગત, બેસ્ટીઝ સાથે કરી પાર્ટી

2019-12-31 14,866

બૉલિવૂડની બોલ્ડ ગર્લ અને ફિટનેસ ફીક્ર મલાઇકા અરોરા હાલ ગોવામાં મિત્રો સાથે ચિલ આઉટ કરી રહી છે જેના ફોટોઝ અને વીડિયોઝ તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે મલાઇકાએ ગોવામાં 2020નું સ્વાગત કર્યું હતુ અને ફ્રેન્ડ્સ સાથે હાઉસપાર્ટી કરી હતી જેની સાથે તેની બહેન મલાઇકા અરોરા પણ હતી

Videos similaires