કાંકરિયા કાર્નિવલમાં હોર્સ શો દરમિયાન ઘોડી બેકાબૂ બની

2019-12-30 2,093

ફૂટબોલ ગ્રાઉન્ડમાં ગુજરાત પોલીસ દ્વારા યોજાયેલા હોર્સ શોમાં દુર્ઘટના બનતા રહી ગઈ શો દરમ્યાન રાઈડર ઘોડીને કાબુમાં ન લઈ શકતા ઘોડી પ્રેક્ષકો તરફ દોડી રેલિંગ તોડી બહાર નીકળી ગઈ દિશા નામની આ ઘોડી પર આઈએસરાઠોડ નામના પોલીસકર્મી રાઈડ કરી રહ્યાં હતાં આ ઘટનામાં બે લોકોને સામાન્ય ઈજા થઈ છે