32 વર્ષીય મહિલા પાંચમા માળેથી રહસ્યમય સંજોગોમાં નીચે પાર્કિંગમાં પટકાતા મોત

2019-12-29 1,484

વડોદરાઃશહેરના વાઘોડિયા રોડ કલાદર્શન ડી-માર્ટ નજીક આવેલા તૃપ્ત એપાર્ટમેન્ટ રેસિડેન્સીમાં ઘરકામ કરી રહેલ 32 વર્ષીય યુવતી પાંચમા માળેથી રહસ્યમય નીચે પાર્કિંગ માં પટકાતા તેનું સ્થળ પરજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા પાણીગેટ પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી

Videos similaires