મૌની રોય જેટલી કામમાં બિઝી રહે છે એટલી જ સોશિયલ મીડિયામાં એક્ટિવ પણ રહે છે પહેલા ટીવીની ટોપ એક્ટ્રેસમાંની એક હતી અને હવે બૉલિવૂડમાં પોતાનો સિક્કો અજમાવી રહી છે ત્યારે હાલમાં તેણે હોલિડેના ફોટોઝ શેર કર્યા છે લોકેશન ક્યુ છે તેની કોઈ જાણકારી નથી આપી પરંતુ રેડ બિકિનીમાં મૌનીના આ લૂક પરથી તમારી નજર નહીં હટે તે તો નક્કી છે