પરિણીતાના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામમાં અશ્લીલ ફોટો પોસ્ટ કરનાર મુંબઈની સંબંધી મહિલા ભૂરીની ધરપકડ

2019-12-29 1,157

સુરતઃ અડાજણમાં 31 વર્ષની પરિણીતાના અશ્લીલ ફોટા સાથે ભગવાનનો ફોટો મુકી ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી મહિલાને બદનામ કરતા સાયબર ક્રાઇમમાં અઠવાડિયા પહેલા ફરિયાદ થઈ હતી આ ફરિયાદના આધારે સાયબર ક્રાઇમે મુંબઈ ગોરેગાંવ તીન ડોંગરી ખાતે મીનાતાઈ વેલ્ફેર સોસાયટીમાં રહેતી અને ફરિયાદની મહિલાની સંબંધી ભૂરી ઉર્ફે મેઘા લક્ષ્મણ દેવરામ આહીરેની ધરપકડ કરી હતી

Videos similaires