પ્રેમિકાએ અન્ય યુવક સાથે લગ્ન કરતાં બદલો લેવા ફેસબુક પર અશ્લીલ ફોટા મૂક્યાં, યુવક પકડાયો

2019-12-29 682

સુરતઃ પાલિકામાં કોન્ટ્રાકટમાં નોકરી કરતી અને ડિંડોલીમાં રહેતી 24 વર્ષીય પરિણીતાના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવીને તેમાં અશ્લીલ ફોટા અને લખાણો કરનાર યુવકને પોલીસે ઝડપી પડ્યો હતો પ્રેમ સંબંધ બાદ લગ્ન નહી કરનાર યુવતીને બદનામ કરવા આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે

Videos similaires