સુરતઃ રાજસ્થાન, સુરત પોલીસ અને ચાઈલ્ડ કમિશન દ્વારા શહેરના પુણા વિસ્તારમાં આવેલી સીતારામ સોસાયટીમાં સવારે 5 વાગ્યે દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં રાજસ્થાનથી માનવ તસ્કરી કરી સુરતમાં બાળકો લાવવાના રેકેટનો પર્દાફાશ થયો હતો હાલ તો બાળમજૂરી માટે લાવવામાં આવેલા 125 જેટલા બાળકોને છોડાવવામાં આવ્યા છે