જિલ્લા પંચાયતની 3 અને તાલુકા પંચાયતની 27 બેઠકો પર આજે પેટાચૂંટણી થશે

2019-12-29 2,110

અમદાવાદ જિલ્લા પંચાયતની હેબતપુર અને શિયાળ બેઠક પર જ્યારે પોરબંદર જિલ્લા પંચાયતની રાણાકંડોરણા બેઠક પર આજે મતદાન થશેતાલુકા પંચાયતની કુલ 27 બેઠકોની ચૂંટણીંમાં ભાજપના-27, કોંગ્રેસ-26, એનસીપીના-1, આમ આદમી પાર્ટીના-1 અન્ય પક્ષોના-3 અને અપક્ષના-3 મળી કુલ 61 ઉમેદવારો વચ્ચેજંગ છે

Videos similaires