રામનગરના ખારા વિસ્તારમાં વહેલી સવારે મારણ કરીને મિજબાની માણતો દીપડો દેખાયો

2019-12-28 949

ઉનાઃ ઉના તાલુકાના રામનગર ખારા વિસ્તારમાં દીપડાએ દેખા દીધાં છે વહેલી સવારે વધુ એક વખત દીપડો દેખાતા ગામલોકોમાં ભયનો માહોલ સર્જાયો છે ખેડૂત વાડીએ જતો હતો ત્યારે અચાનક દીપડો દેખાયો હતો દીપડો કોઇ પશુનું મારણ કરી તેની મિજબાની માણતો નજરે ચડ્યો હતોઉલ્લેખનીય છે કે, વધુ એક વખત દેખા દેતા ગામલોકો સહિત પાંજરાપુર વિસ્તારના લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે

Videos similaires