નવરંગપુરાના ગણેશ પ્લાઝાના 8મા માળેથી આધેડે પડતું મૂક્યું, આર્થિક તંગીને કારણે આપઘાત કર્યો હોવાની શક્યતા

2019-12-28 1,218

અમદાવાદઃનવરંગપુરા વિસ્તારમાં આવેલી ગણેશપ્લાઝા બિલ્ડિંગના આઠમા માળેથી ઝંપલાવી આધેડ વયના પુરુષે આત્મહત્યા કરી લીધી હતી પ્રાથમિક તપાસમાં આર્થિક તંગીને કારણે આત્મહત્યા કર્યાનું મનાઈ રહ્યું છે આ અંગેની વિગત એવી છે કે, શનિવારે બપોરે 3 વાગ્યે નવરંગપુરા પોસ્ટ ઓફિસ પાસે આવેલા ગણેશ પ્લાઝા બિલ્ડિંગના આઠમા માળે ગેલેરીમાંથી દીવાલ કૂદીને રવિભાઈ ચિત્તરંજનભાઈ દવે (ઉંવ 49, રહે સચિન ટાવર, આનંદનગર)એ આત્મહત્યા કરી લીધી હતી

Videos similaires