જાપાનમાં રહેતા ભારતીય મૂળના લોકોએ શુક્રવારે ભારતીય દૂતાવાસ બહાર નાગરિકતા સંશોધન કાયદો, નેશનલ રિજસ્ટર ઓફ સિટીઝન અને નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરના સમર્થનમાં એક સભા આયોજિત કરી હતી આયોજનકર્તાઓ પ્રમાણે આ સભાનો ઉદ્દેશ્ય આ ત્રણેય વિવાદિત મુદ્દાઓ પર લોકોને શિક્ષિત કરવાનો હતો અમેરિકા બાદ જાપાન બીજો દેશ છે જ્યાં મોટી સંખ્યામાં ભારતીયોએ એકસાથે મળીને CAA, NRC અને NPRનું સમર્થન કર્યું છે