બનાસકાંઠામાં મોટાભાગના તીડનો નાશ થઈ ગયો હોવાનો દાવો

2019-12-28 2,214

સરકારના દાવા મુજબ તીડના મોટા ઝૂંડ પર નિયંત્રણ મેળવી લેવાયું છે 25 ડિસેમ્બરે થરાદ તાલુકામાં જોવા મળેલું મોટું ઝૂંડ હવે નિયંત્રણ હેઠળ છે ધાનેરા, ડીસા અને પાલનપુર વિસ્તારમાં જે નાના નાના ઝૂંડ છે તેને પણ એક-બે દિવસમાં નિયંત્રિત કરી લેવાશે વળી મોટા ભાગના તીડનો નાશ થઈ ગયો હોવાથી હવે તે અન્યત્ર જવાની શક્યતાઓ પણ નથી તીડના સફાયા માટે અંદાજે 5 હજાર લિટર દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે

Videos similaires