ભટારમાં ખાડી રોડ પર કાર ચાલકે બે બાળકોને અડફેટે લેતા એકનું મોત, કાર ચાલક ફરાર

2019-12-28 1

સુરતઃ ભટાર વિસ્તારમાં ખાડી રોડ પર પૂરપાટ ઝડપે કાર ચાલકે બે બાળકોને અડફેટે લીધા હતા જેથી 2 વર્ષિય બાળકનું મોત નીપજ્યું હતું જ્યારે તેના મોટા 4 વર્ષના ભાઈને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે મળતી માહિતી પ્રમાણે, પાંડેસરા વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થ નગરમાં મૂળ દાહોદના ઝાલોદનો સંગાડા પરિવાર રહે છે રમેશભાઈ સંગાડા અને પત્ની મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે

Videos similaires