રશિયાએ વિશ્વની પ્રથમ હાઈપરસોનિક મિસાઈલ સેનામાં સામેલ કરી

2019-12-28 3,360

રશિયાએ અવાજ કરતા 27 ગણી ઝડપ ધરાવતી હાઈપરસોનિક મિસાઈલ સેનામાં સામેલ કરી છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે મિસાઈલ પરમાણુ ક્ષમતાથી સજ્જ છે તે અવાજની ગતિ કરતા સરેરાશ 20 ગણી ઝડપથી પ્રહાર કરી શકે છે પુતિનના મતે આ મિસાઈલની ઝડપને લીધે કોઈ પણ સિસ્ટમ તેનાથી બચી શકતી નથી સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઈગુના મતે 27મી ડિસેમ્બરે સ્થાનિય સમય પ્રમાણે 10 વાગે મિસાઈલ સેનામાં સામેલ કરવામાં આવી છે અલબત હાલમાં તેને કઈ જગ્યાએ ગોઠવવામાં આવશે તે અંગે માહિતી ગુપ્ત રાખવામાં આવી છે પરંતુ એવુ માનવામાં આવે છે કે યુરલના પહાડી વિસ્તારોમાં આ મિસાઈલ ગોઠવવામાં આવી શકે છે

Free Traffic Exchange

Videos similaires