અમેરિકામાં રહેતાં ઈન્ટરનેશનલ યોગા ટ્રેનર ગીની શાહ પાસે શીખો હનુમાનાસન

2019-12-28 1,094

વીડિયો ડેસ્કઃ દિવ્યભાસ્કરડોટકોમ તમારા માટે લાવ્યું છે યોગા માટેનો સ્પેશિયલ પ્રોગ્રામ આ પ્રોગ્રામમાં અમેરિકાના શિકાગોમાં રહેતાં ગીની શાહ યોગા વિશે સમગ્ર માહિતી આપશે તેમજ યોગાથી તમને કયા પ્રકારના લાભ થઈ શકે છે યોગા કરતી વખતે કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ વગેરે બાબતો પર માહિતી આપતા રહેશે તો જોડાયેલા રહેશો દિવ્યભાસ્કરડોટકોમ સાથે

Videos similaires