બોલિવૂડના જાણીતા રાઈટર અંજૂમ રજબઅલી ગુજરાતના વતની છેઅંજૂમ રજબઅલી ભાવનગરના તળાજાના વતની છેતળાજાથી નીકળી બોલીવૂડમાં સફળતા હાંસલ કરનાર અંજૂમ રજબઅલીની ખુદની કહાની પણ ફિલ્મી છેશબાના આઝમીના ભાઈ બાબા આઝમીના કહેવાથી ફિલ્મ લખવાનું શરૂ કરનાર અંજૂમ રજબઅલીની કહાની સાંભળીશું તેમની જ જૂબાની